amrat narsih
left side
Manufactured : MODI FOODS PVT. LTD.
right side
spacer
top line
Products
top
Home | About Us | Services |   Inquiry | Contact us
right corner
side corner
bullet Chorafali
divider
bullet Mathia
divider
bullet Chakri
divider
bullet Thapda
divider
bullet Ganthiya
divider
bullet Gobapuri
divider
bullet Idala
divider
bullet Dahi Vada
divider
bullet Gotta
divider
bullet Naylon Khaman
divider
bullet Khaman
divider
bullet Khata vada
divider
bullet Papad
divider
bullet Dhosa
divider
bullet Handwa
divider
bullet Gulabjanbun
divider
bullet Besan
 
 
Gotta
Gotta
Ingredients
Gram flour, Soji Sugar, Salt Dry,Chilly, Cuminseed, Pepper-Black, Coriander, Sodium Bi-Carbonate, Red Chilly, Citric Acid etc.
Gotta Recipe
Mix Gently 50gms. eatable oil to Gotta mix. Add milk or water to the mixture and make a soft dough like shrikhand. To fry, fiest give full heat to oil and then low the heat, Now put gotta in to oil and fry them over low heat. For better taste addleap leaves, dry garlic and coriander leaves.
Chatney Recipe
Take Gently 3 cups of water and mix to chatney flour and make Mixture Like paste. Take another vessel, put 2 spoon oil and make flavour of 10gms of mustard. After that the chatney paste, pour into flavour vessel, and boil with full steam. After one or two overflows, take away the vessel from heat. pour corander leaves and serve hot chatney.

 

 

સામગ્રી
સુજી, ખાંડ, મિઠુ, મરચા, કાળા મરી, સોડીયમ બાઇ-કાર્બોનેટ, લાલ મરચા, કોથમીર,સીટ્રીક એસીડ.
ગોટા બનાવવાની રીત

આ ગોટાના લોટના પેકમાં ૫૦ ગ્રામ તેલનું મોણ નાંખો. દૂધ અથવા પાણી ઉમેરી શ્રીખંડ જેવો લોટ બાંધો. તાવડીમાં તેલ બરાબર ગરમ થઈ જાય પછી તાપ ધીમો કરી નાંખો અને ધીમા તાપે ગોટા મૂકી તળવાનું શરૂ કરો.

ટેસ્ટ વધારવા માટે મેથીની ભાજી અથવા લીલું લસણ અથવા કોથમીર નાંખશો તો ગોટામાં ઓર મઝા આવશે.

ચટણી બનાવવાની રીત

સાથે આપેલા ચટણીના લોટનું પેકેટ ખોલી એક તપેલી લઈ તેમાં લોટ ખાલી કરી તેમાં ત્રણ કપ પાણી નાંખી રગડા જેવું તૈયાર કરો. બીજી એક તપેલી લઈ તેમાં બે ચમચી તેલ નાંખી વઘાર કરો. ત્યારબાદ ચટણીનો રગડો વઘારવાળી તપેલીમાં નાંખી ફુલ તાપે ઉકળવા દો. એક બે ઉભરા આવે પછી નીચે ઉતારી લઈ ઉપરથી કોથમીર નાંખી ગરમ ચટણી પીરસો.

Gotta

bottom bottom
 
left
Home | About Us | Services | Inquiry | Contact us
right

Manufacturers : - Modi Foods Pvt. Ltd. :   Salabatpura, Near Police Station, Surat.

© Copyright 2008 Amrat Narsih All rights reserved. Check Your E - Mail Site Designed by Brainee Creations
bottom