amrat narsih
left side
Manufactured : MODI FOODS PVT. LTD.
right side
spacer
top line
Products
top
Home | About Us | Services |   Inquiry | Contact us
right corner
side corner
bullet Chorafali
divider
bullet Mathia
divider
bullet Chakri
divider
bullet Thapda
divider
bullet Ganthiya
divider
bullet Gobapuri
divider
bullet Idala
divider
bullet Dahi Vada
divider
bullet Gotta
divider
bullet Naylon Khaman
divider
bullet Khaman
divider
bullet Khata vada
divider
bullet Papad
divider
bullet Dhosa
divider
bullet Handwa
divider
bullet Gulabjanbun
divider
bullet Besan
 
 
Gulabjanbun
 
Ingredients
Wheat flour, Skimmed Milk powder, Veg. Oil, Citric, Sodium-Bi-Carbonate
Gulabjamun Recipe
Take 200gms Gulabjamun Mixture in a dish. Add 100gms. Milk, Knead the Mixture gently and make soft-smooth dough (for Kneading use only finger, do not use your palm.) Dividein to 50 (fifty) equal pieces. Apply little ghee on your palm and shape in to round or. bdlong. Immediately fry in ghee, on medium heat. First put one Gulabjamun in ghee for frying, lithe Gulabjamun slowly take the colour golden brown and come up to the surface of ghee, fry all Gulabjamun. (If the Gulabjamun come up lmmediatly on the surface of ghee, cool down the ghee) After frying put Gulabjamun in to Sugar Syrup. After frying all Gulabjamun, Dive heat the Gulabjamuns with Sugar Syrup for 3 to 5 minutes.
Recipe of Boiled Syrup
Dissolve 4 cup sugar 4 cup water and boil it properly

 

 

સામગ્રી
ઘંઉનો લોટ, દુધ પાવડર, ખાવાનું તેલ, સીટ્રીક સોડીયમ બાઇ-કર્બોનેટ
ગુલાબજાંબુ બનાવવાની રીત
આ ગુલાબજાંબુ મીક્ષનું પેકેટ ખોલી થાળીમાં ખાલી કરો. તેમાં ૧૦૦ ગ્રામ જેટલું દુધ નાંખી બિલકુલ હળવા હાથે મસળો. (લોટ બાંધવા માટે ફક્ત આંગળીઓનો ઉપયોગ કરવો. હથેળીનો ઉપયોગ કરશો નહીં.) હથેળીમાં થોડું ઘી લગાડી ૫૦ એક સરખા ભાગ કરો. હથેળીમાં થોડું ઘી લગાડી ધીરે ધીરે મનપસંદ ગોળ-લંબગોળ આકાર આપો. તરત જ ધીમો તાપ રાખી ઘીમાં તળવા માંડો. પહેલા એક ગુલાબજાંબુ ઘીમાં નાંખો. જો તે બદામી રંગનો થઈને ઉપર આવી જાય તો બાકીના ગુલાબજાંબુ તળી નાંખો (પરંતુ તે તરત જ ઉપર આવી જાય તો ઘી થોડું ઠંડુ પડવા દો) કડઈમાંથી કાઢેલા ગુલાબજાંબુ સીધા ચાસણીમાં નાંખતા જાવ. બધા ગુલાબજાંબુ તળાઈ જાય એટલે ચાસણી સહીત ૩ થી ૫ મીનીટ સુધી ગરમ કરવા.
 

bottom bottom
 
left
Home | About Us | Services | Inquiry | Contact us
right

Manufacturers : - Modi Foods Pvt. Ltd. :   Salabatpura, Near Police Station, Surat.

© Copyright 2008 Amrat Narsih All rights reserved. Check Your E - Mail Site Designed by Brainee Creations
bottom