Take 500gms ldala mix, add 25gms. edible oil and mix it with water or butter milk. Make a paste like dough. Keep it aside for 30 minutes. Add 4 chopped green chillies. To make it tasty coconut,ginger can be added.
Pour the mixed dough in pan and steam it for 5 to 7 minutes. Tasty, Softy and Spongy IDLA ready to serve.
સામગ્રી
ચોખા, ઉડદની દાળ, મીઠુ, સોડા-બાઇ-કાર્ડ,સીટ્રીક.
ઈદળા બનાવવાની રીત
૫૦૦ ગ્રામ લોટ ઉપર ૨૫ ગ્રામ તેલનું મોણ નાંખવું. લોટ પાણી અથવા છાસથી બાસુદી જેવો નરમ બાંધવો. બાંધેલા લોટને અડધો કલાક પલળવા દેવો. ત્યારબાદ ૫૦૦ ગ્રામ લોટ ઉપર લીલા મરચાં નંગ-૪ ગણીને વાટી નાંખવા. મીઠું-ખીરૂ કે ખટાશ જેવી બીજી કોઈ વસ્તુ નાંખશો નહી. ટેસ્ટ વધારવા માટે લીલુ કોપરૂ, આદુ વિગેરે છીણીને નાંખી શકાય. ત્યારબાદ પલાળેલા લોટને થાળીમાં પાથરી બાફવા માટે મુકવું. ઉપર વાટેલા મરીનો ભૂકો છાંટવો. પાંચ થી સાત મિનીટ સુધી બાફવા દેવું પછી જુઓ. તમારા માટે હલકા-હલકા, પોચા-પોચા ઈદળા તૈયાર.