Gram Dal Flour, salt, Citric acid, Sodium bi carb. etc.
Lochakhaman Recipe
First of all take packet 200gms. of Lochakhaman add about 20gms. of edible oil and then adding four cup of water make mixture like kari then adding crushed green chilly and ginger according to your test and spread it off. Let it boil for 5 minutes then take it off. if you want to eat ''Lochakhaman'' use quickly. You want to eat "Khaman Dhokla" wait for sum minutes and "Lochakhaman" will be converted into "Khaman Dhokla".
Then cut it knife vertical and Horizontal for taking it from with dish. Then fry it with hot oil and rai. Then puting spread coconut and coriander leaves on it.
Now tasty Khaman Dhokla is ready for you to eat.
સામગ્રી
મીઠુ, સીટ્રીક એસીડ, સોડીયમ બાઇ-કાર્ડ.
લોચા ખમણ બનાવવાની રીત
લોચા ખમણ ૨૦૦ ગ્રામનું પેકેટ ખોલી વાસણમાં ખાલી કરો. તેમાં ૨૦ ગ્રામ જેટલું તેલનું મોણ નાંખો. ચાર કપ (૪૦૦ ગ્રામ) જેટલું પાણી નાંખી કઢી જેવું બનાવો. વાટેલા લીલા મરચાં અને આદુ ઉમેરો, નાની થાળીમાં પાથરી ગેસ ઉપર બાફવા માટે મુકો ૧૦ મીનીટ સુધી બાફવા દો અને ખમણની થાળી નીચે ઉતારી લો.
લોચો ખાવા માટે ગરમ-ગરમ થાળી માંથી કાઢી ડીશમાં પીરસો.
ખમણ ઢોકળા બનાવવા હોય તો ભરેલી થાળી ૧૦ મીનીટ બાદ ઠંડી પડી જાય એટલે આડા-ઉભા કાપા પાડી ખમણના ચોસલા બહાર કાઢો. તેમાં રાઈનો વઘાર કરેલું તેલ, છીણેલું કોપરૂ અને લીલા ધાણા છાંટો. અને તમારા માટે સ્વાદિષ્ટ ખમણ તૈયાર.