amrat narsih
left side
Manufactured : MODI FOODS PVT. LTD.
right side
spacer
top line
Products
top
Home | About Us | Services |   Inquiry | Contact us
right corner
side corner
bullet Chorafali
divider
bullet Mathia
divider
bullet Chakri
divider
bullet Thapda
divider
bullet Ganthiya
divider
bullet Gobapuri
divider
bullet Idala
divider
bullet Dahi Vada
divider
bullet Gotta
divider
bullet Naylon Khaman
divider
bullet Khaman
divider
bullet Khata vada
divider
bullet Papad
divider
bullet Dhosa
divider
bullet Handwa
divider
bullet Gulabjanbun
divider
bullet Besan
 
 
Nylon Khaman
Nylon Khaman
Ingredients
Besan, Sugar, Salt, Citric, Soda Bi Carb
Nylon Khaman Recipe
Take to 200gms Packet add 10gms of oil and mix 3 cups of water. Make a paste like dough. Keep it a side for 10minutes. Now prepare water for boiling. Now add the small packet contents in to the mixed paste. churn all the contents of the paste like dough. Spread the mixed dough over a Thali and place it above the boiling water on the stove. Note, that at only full temperature will the khaman puff-up. As soon as the Khaman is ready remove the Thali from the boiling water and leave it to cool. After it's cooled, Slice it and sprinkle a cup of cold water over it After the sprinkled water is dried up than make a mixture of 25 gms Oil & Rai. Fried over the stove and add a few cut long green chillies and spread this over the Khaman with some coriander leaves and grated coconut and enjoy the Pleasure of eating the NYLON KHAMAN.

 

 

સામગ્રી
બેસણ, ખાંડ, મીઠુ, સીટ્રીક સોડા બાઇ કાર્બોનેટ.
નાયલોન ખમણ બનાવવાની રીત
૨૦૦ ગ્રામના એક પેકેટ દીઠ ૧૦ ગ્રામ જેટલું તેલનું મોણ નાંખો અને ત્રણ કપ અથવા ૨૦૦ ગ્રામ જેટલું પાણી લઈ બાસુદી જેવો નરમ લોટ બાંધો. બાંધેલા લોટને ૧૦ મીનીટ પલાળવા માટે મૂકો દરમ્યાન ગેસ અથવા પ્રાઈમસ ચાલુ કરી બાફવા માટે પાણી ગરમ થવા મૂકી દો. પલાળેલા લોટને ૧૦ મીનીટ બાદ સાથે આપેલી પડીકી ભેળવી દઇ બરાબર ફીણો અને પછી ફીણેલો લોટ થાળીમાં પાથરી થાળી ગેસ પર ચઢાવી દો. યાદ રાખો ફુલ તાપે જ ખમણ બરાબર ખીલે છે. ખમણ તૈયાર થઈ જાય પછી થાળી નીચે ઉતારી લઈ ઠંડી પડવા દો. ઠંડી પડે પછી ઉપર છરીથી કાપા પાડી દઇ એક કપ જેટલું પાણી છાંટી દો. પાણી સુકાઇ ગયા બાદ ૨૫ ગ્રામ જેટલું તેલ લઇ રાઈનો વઘાર કરો. વઘાર થઈ ગયા બાદ વઘારવાળા ગરમ તેલમાં જ લીલા લાંબા મરચાના ચપ્પુથી ટુકડા કરી તેલમાં નાંખો અને એ વઘારવાળું તેલ ખમણની થાળી ઉપર પાથરી દો. ઉપર કોથમીર છાંટો. કોપરૂ છીણીને નાંખો અને પછી જુઓ ખાવાની મજા !
ખાસ નોંધ
પેકેટમાં સાથે મૂકેલી નાની પડીકી ભેળવી દીધા પછી લોટ રહેવા દેશો નહીં. તરત જ બાફવા મૂકી દેશો.
Nylon Khaman

bottom bottom
 
left
Home | About Us | Services | Inquiry | Contact us
right

Manufacturers : - Modi Foods Pvt. Ltd. :   Salabatpura, Near Police Station, Surat.

© Copyright 2008 Amrat Narsih All rights reserved. Check Your E - Mail Site Designed by Brainee Creations
bottom